ઈ-ન્યુઝલેટર | # ૧ -એપ્રિલ ૨૦૧૩

આગામી કાર્યક્રમો - એપ્રિલ ૨૦૧૩

અનુવાદ અભિમુખતા: સંયોજકઃ રૂપા શેઠ તા ૯-૪-૨૦૧૩, મંગળવારે, સાંજે ૬-૦૦ વાગ્યે શ્રી રમેશ ર. દવે. રોબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘stopping by the woods’નો અનુવાદ કરાવશે.

એનીબહેન સરૈયા કેખિકા પ્રોત્સાહન નિધિ: સંયોજકઃ પારુલ કંદર્પ દેસાઈ,પ્રજ્ઞા પટેલ,તા.૧૫-૪-૨૦૧૩ના રોજ સોમવારે ૪-૦૦ કલાકે સ્વરચિત અપ્રકાશિત કૃતિઓનું પઠન.

પાક્ષિકી: સંયોજકઃદીવાન ઠાકોરતા.૪-૪-૨૦૧૩, ગુરુવાર, દક્ષાબેન પટેલ મૌલિક કુતિનું પટન કરશે. સાંજે ૬-૦૦ કલાકે.

વિશ્વ કવિતા કેન્દ્ર: તા.૩,૧૦,૧૭,૨૪-૪-૨૦૧૩,બુધવાર, સાંજે ૭-૦૦ કલાકે બુધસભા.

માતૃભાષા વ્યાખ્યાન શ્રેણી: તા.૨૧-૪-૨૦૧૩ ના રોજ ‘કવિતા દ્ધારા ભાષા શિક્ષણ’વિશે ડો.યોગેન્દ્ર વ્યાસ વ્યાખ્યાન આપશે.સાંજે ૬-૦૦ કલાકે.

નવું પુસ્તક: પન્નાલાલની વાર્તાસૃષ્ટિમાં

પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્ધારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અર્ભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૧ જુલાઈ ૨૦૧૩થી શરૂ થશે.

અભ્યાસક્રમમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક સંપર્કકરવો.વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે.

સંપર્કસૂત્ર કાર્યાલય(૦૭૯) ૨૬૫૮૭૯૪૭

વિગતો....

બુધસભા:૨૭ માર્ચ ૨૦૧૩
કવિ હર્બર્ટ વિલિયમ્સની કવિતા પર વ્યાખ્યાન

સાહિત્ય પર વિડિયો

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Apr01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad