ઈ-ન્યુઝલેટર | # ૨, એપ્રિલ ૨૦૧૩

સાહિત્ય પર વિડિયો
વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર
સમાચાર:તા.૧૦-૩ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ શ્રીમતી વર્ષા અડાલજાના હસ્તે, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત પત્રકારત્વના વર્ગોના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા..
મુનશીની કલમનો જાદુ
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર: એક કાળે ગુજરાતમાં એવો ભાગ્યે જ કોઈ યુવાન હશે જેણે મંજરીને પોતાની હૃદયસમ્રાજ્ઞી ન બનાવી હોય અને યુવતીઓ તો કાક પાછળ ઘેલી (અને હું પણ એમાંની એક). શું એનાં પરાક્રમો અને શૂરવીરતા...
ગુજરાત યુનિવર્સિટી માન્ય પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ: તા.૧-૭-૨૦૧૩થી
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્ધારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૧ જુલાઈ ૨૦૧૩થી શરૂ થશે.

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Apr02-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here.

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad

 

 

પરબ: એપ્રિલ ૨૦૧૩