આગામી પ્રમુખની ચૂંટણી |
સમાચાર: ગુજરાતી સાહિત્ય પરિષદના આગામી પ્રમુખની ચૂંટણી (વર્ષ ૨૦૧૪-૨૦૧૫ માટે) ની વિગતો.. |
અહો આશ્ચર્યમ |
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર: મોડી સાંજે હું મુંબઈમાં કેમ્પ્સ કૉર્નરથી ટેક્સીમાં જઈ રહી હતી કે ક્રૉસવર્ડ બુકસ્ટોર પાસેથી પસાર થતાં હું નવાઈ પામી ગઈ. બુકસ્ટોરની બહારની ફૂટપાથ પર લાંબી કતાર હતી અને થોડી થોડી વારે હર હર મહાદેવની ગર્જના ઉથતી હતી. મને થયું બુકસ્ટોરની જગ્યાએ મંદિર |
ગુજરાત યુનિવર્સિટી માન્ય પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ: તા.૧-૭-૨૦૧૩થી |
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્ધારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૧ જુલાઈ ૨૦૧૩થી શરૂ થશે. |
'માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર' અભ્યાસક્રમ |
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર અને ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર' અભ્યાસક્રમનું આયોજન તા.૧-૭-૨૦૧૩થી ૧૮-૭-૨૦૧૩ દરમિયાન કરવામાં આવ્યું છે. |