ઈ-ન્યુઝલેટર | # ૧ - ઑગસ્ટ ૨૦૧૩ | ||||
તા.૫-૮; સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી-૨:
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર અંતર્ગત સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી-૨નું આયોજન કર્યું છે. વિષય:અનુસંરચનાવાદ પછી; વક્તા: ડૉ.બાબુ સુથાર; તા.૫-૮-૨૦૧૩; સાંજે ૫ થી ૬.૩૦; સ્થળ: ગોવર્ધનસ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ
|
આગામી પ્રમુખ: શ્રી ધીરુભાઈ પરીખ |
|||
પ્રૂફવાચન પ્રમાણપત્ર અભ્યાસક્રમ
વર્તમાન સમયમાં મુદ્રણ માધ્યમનો વ્યાપ વધ્યો છે અને તે ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઊભી થઈ છે, તે સાથે જ મુદ્રિત સામગ્રી માન્યભાષા સ્વરૂપે વાચકો સમક્ષ આવે તે આવશ્યક છે. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'ભોળાભાઈ પટેલ માતૃભાષા
સંવર્ધન કેન્દ્ર' તથા ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા સાંપ્રત સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 'પ્રૂફવાચન પ્રમાણપત્ર અભ્યાસક્રમ' શરૂ કરવાનું આયોજન કરેલ છે. આગામી સપ્ટેમ્બર માસની બીજી તારીખથી ૩૦ સપ્ટેમ્બર, અઠવાડિયાના ૫ દિવસ,
સોમવારથી શુક્રવાર સાંજે ૫ થી ૬.૩૦ કલાકે પ્રથમ બેચ શરૂ થઈ રહી છે.
|
બુધસભા:
સદગત બચુભાઈ રાવતના જન્મદિને અને બુધસભાના એક્યાસીમા વર્ષપ્રવેશ નિમિત્તે
તા.૨૭-૨-૨૦૧૩ના રોજ મળેલી બુધસભા: ભાગ - ૧ સાહિત્ય પર વિડિયો
|
|||
આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. Aug01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.
|
||||