ઈ-ન્યુઝલેટર | # ૧, માર્ચ ૨૦૧૩

સાહિત્ય પર વિડિયો
૨૧ ફેબ્રુઆરી: 'વિશ્વ માતૃભાષા દિવસ'ની ઉજવણી
સમાચાર:ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર' અને ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'વિશ્વ માતૃભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવી..
ચકી લાવી ચોખાનો દાણો
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર: વહેલી સવારે નીંદર ઊડી ગઈ. ઘટ્ટ શાંતિમાં છિદ્રો પાડી ધીમે ધીમે આછા અવાજો ખંડમાં ઝમે છે. ઘરની પાછળ નાનો સરખો બગીચો છે અને એની પેલે પાર મુંબઈ શહેરની ધોરી નસ જેવો રસ્તો છે. પણ...
માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ: તા.૧-૪-૨૦૧૩થી ૧૬-૪-૨૦૧૩
આ અભ્યાસક્રમમાં શ્રવણકૌશલ, વાકકૌશલ, તથા લેખનકૌશલની સજ્જતા કેળવાય તે અભિગમથી વિવિધ વ્યાખ્યાનો યોજવામાં આવે છે, જેમાં કોઈ પણ ભાષારસિક-ભાષાજિજ્ઞાસુ વયભેદ કે વ્યવસાયભેદ વગર જોડાઈ શકે છે.

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Mar01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here.

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad

 

 

ગુજરાતની પ્રજા પોતાની માતૃભાષા ગુજરાતી માટે ગૌરવ અનુભવે તે માટે ચાલુ વર્ષ ૨૦૧૩ની દર માસની ૨૧મી તારીખે ગુજરાતી ભાષા અને વ્યાકરણને લગતા વિષયો પર એક વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું છે.

વ્યાખ્યાનમાળા: ગુજરાતી ભાષામાં અનુસ્વાર; વક્તા: શ્રી રતિલાલ બોરીસાગર; તા.૨૧ માર્ચ ૨૦૧૩; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, સાંજે ૬ વાગે

પરબ: માર્ચ ૨૦૧૩