ઈ-ન્યુઝલેટર | # ૧ - મે ૨૦૧૩

આગામી કાર્યક્રમો - મે ૨૦૧૩

તા.૨૧-૫-૨૦૧૩ના રોજ રતિલાલ બોરીસાગર અનુસ્વાર વિશે વક્તવ્ય આપશે.સાંજે-૬-૦૦ કલાકે.



વિશ્વ કવિતા કેન્દ્ર: તા.૧, ૮, ૧૫, ૨૨, ૨૯, -મે- ૨૦૧૩, બુધવાર, સાંજે ૭-૦૦ કલાકે બુધસભા.



વ્યાખ્યાન: તા.૨૫-૫-૨૦૧૩ના રોજ શ્રી મધુસૂદન કાપડિયાની ઉપસ્થિતિમાં તેમના પુસ્તક‘અમેરિકાવાસી ગુજરાતી સર્જકો’ ઉપર વક્તવ્યો શ્રી રમણ સોની અને શ્રી વિનોદ જોશી આપશે. સાંજે. ૬-૦૦ કલાકે.

નવું પુસ્તક: સ્વકીય

પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્ધારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અર્ભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૧ જુલાઈ ૨૦૧૩થી શરૂ થશે.

અભ્યાસક્રમમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક સંપર્કકરવો.વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે.

સંપર્કસૂત્ર કાર્યાલય (૦૭૯) ૨૬૫૮૭૯૪૭

વિગતો....

બુધસભા:૨૪ એપ્રિલ ૨૦૧૩
'કવિ રાજેન્દ્ર શાહની કવિતામાં લય' પર વ્યાખ્યાન

સાહિત્ય પર વિડિયો

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
May01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad