ઈ-ન્યુઝલેટર | # ૧ - સપ્ટેમ્બર ૨૦૧૩

વિશેષ:

ગુજરાતી સાહિત્ય પરિષદની ૨૦૧૪ થી ૨૦૧૭ના ચાર વર્ષો માટેની મધ્યસ્થ સમિતિ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ

સપ્ટેમ્બર કાર્યક્રમો :

એનીબહેન સરૈયા પ્રોત્સાહનનિધિ: તા.૧૬-૯ ના રોજ સાંજે ૪ વાગે લેખિકા ગોષ્ઠિ કાર્યક્રમમાં બહેનોએ લખેલી કૃતિ વાચન અને આસ્વાદ.
વિશ્વકવિતા કેન્દ્ર: તા.૪,૧૧,૧૮,૨૫ -સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ સાંજે ૭-૦૦ કલાકે બુધસભા.
પાક્ષિકી: તા.૫-૯-૨૦૧૩ ના રોજ સાંજે ૬ વાગે શ્રી ઉર્મિ પંડિતનું વાર્તા પઠન.
પાક્ષિકી: તા.૧૯-૯ ના રોજ સાંજે ૬ વાગે શ્રી મોહન પરમારનું વાર્તાપઠન અને આસ્વાદ.

પરબ- ડાઉનલોડ





ઑગસ્ટ - સપ્ટેમ્બર

બુધસભા:
તા.૩૧-૭: 'નરસિંહ: આધ્યાત્મ અને કવિતા' પર વ્યાખ્યાન


સાહિત્ય પર વિડિયો

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Sep01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad
and it can be viewed online fromherehere

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad