ઈ-ન્યુઝલેટર | # ૧ - નવેમ્બર ૨૦૧૬
પરબ: 'પરબ' ઑક્ટોબર ૨૦૧૬ ડાઉનલોડ કરી શકાશે.

વિશિષ્ટ કાર્યક્રમ: રવીન્દ્રભવન, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તથા ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત, શૈલેશ પારેખ લિખિત, અભિનય બેંકર અને નિસર્ગ ત્રિવેદી અભિનીત 'સત્યની શોધમાં: આઈન્સ્ટાઈન અને રવીન્દ્રનાથ ટાગોર' ૨૫ નવેંબર, શુક્રવાર, સાંજે ૫.૩૦ વાગે, સ્થળ: ગુજરાત વિશ્વકોશભવન, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ.

રવીન્દ્રભવન-વ્યાખ્યાન: શ્રી નિરંજન ભગત તથા શ્રી શૈલેશ પારેખ; રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ - ૫ : પ્રાન્તિકથી શેષ લેખા. તા. ૧૭-૧૧-૧૬, સાંજે ૬, ગુજરાતી સાહિત્ય પરિષદ. રવીન્દ્રભવનના અન્ય વ્યાખ્યાનો શ્રી નિરંજન ભગતની વેબસાઇટ પરથી મળી શકશે - http://niranjanbhagat.in/૨૯મું જ્ઞાનસત્ર મગરવાડામાં:
આ જ્ઞાનસત્ર બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડાસ્થિત શ્રી સર્વસાધારણ માનવ સેવા ટ્રસ્ટના યજમાન પદે શ્રી જૈન માણિભદ્રવીર દેરાસર ધર્મશાળાના પરિસરમાં તા. ર૩, ૨૪, ૨૫ ડિસેમ્બરના રોજ યોજાશે.આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad