ઈ-ન્યુઝલેટર | # ૧ - ડિસેમ્બર ૨૦૧૭

પરિસંવાદ: તા.૧૬ ડિસેમ્બર
પરિસંવાદ: 'પ્રકારોત્સવ'. કવિતા, નવલિકા, નાટક, વિવેચન, નિબંધ, નવલકથા.. તા.૧૬-૧૨, સાંજે ૫ વાગે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.


ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૯મું અધિવેશન
ગુજરાતી સાહિત્ય પરિષદનું આગામી ૪૯મું અધિવેશન શ્રી ગુજરાતી સેવા મંડળ, સિકંદરાબાદના યજમાનપદે સિકંદરાબાદ મુકામે તારીખ ૨૩, ૨૪, ૨૫ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ યોજાશે.

વર્ષ ૨૦૧૮-૨૦૨૦ - ચૂંટણીનું પરિણામ
વીડિયો - પરિચર્યા: તા.16-9
પરિચર્ચા, તા.16-9-17: કાન્ત - 'પર્યવલોકન' - ભાગ 1, 2 -વીડિયો લીન્‌ક તા.16 સપ્ટેમ્બર. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદપરબ: કાન્ત: પર્યવલોકન વિશેષાંક, નવેમ્બર 2017 - ડાઉનલોડ કરી શકાશે.આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad