ઈ-ન્યુઝલેટર | # ૨ - માર્ચ ૨૦૧૭
શોકાંજલિ સભા:
તા.૨૭-૩: વિદેહ થયેલા આપણા નીચેના સર્જકોને શોકાંજલિ આપવા સભાનું આયોજન -હસમુખ બારાડી, તારક મહેતા, ચિનુ મોદી, પ્રાણજીવન મહેતા. સમય: સાંજે ૬ કલાકે; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.


વક્તવ્ય
તા.૩૧-૩: ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી પ્રકાશ ન. શાહનું વક્તવ્ય; વિષય: કાકાસાહેબ કાલેલકરની વિચારયાત્રા'. સમય: સાંજે ૪ કલાકે; સ્થળ: ગૂજરાત વિદ્યાપીઠ.


રવીન્દ્ર ભવન
તા.૫-૪: રવીન્દ્ર ભવન અંતર્ગત શ્રી મણિલાલ હ. પટેલનું વ્યાખ્યાન, 'રવીન્દ્રનાથના નિબંધોમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ', બુધવાર, ૫ એપ્રિલ, સાંજે ૬.૩૦; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad