ઈ-ન્યુઝલેટર | # ૧ - મે ૨૦૧૭





પરબનો નવીન અંક


બંધારણ બાબત:
ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં સુધારા-વધારા કરવાના હોવાથી ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ સભ્યોને સૂચનો મોકલવા વિનંતી છે.
- મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ.


ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યો જોગ
ગુજરાતી સાહિત્ય પરિષદના આજીવન સભ્યો/સંવર્ધક સભ્યો/ દાતા સભ્યોને જાણ કરવાની કે પોતાનો ફોટોગ્રાફ, સહીનો નમૂનો, ઓળખનો પુરાવો તેમજ સરના,ઉં પરિષદ કાર્યાલયને ૩૦ મે, ૨૦૧૭ સુધીમાં મોકલવાનું રહેશે.
- મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ.


માનદ સેવાની જરૂર
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મ.ગ્રંથાલયના વિવિધ કામો માટે યોગ્ય માનદ સેવાની જરૂર છે. રસ ધરાવતા વ્યક્તિઓએ સંપર્ક કરવા વિનંતી.
- ગ્રંથાલય મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ.




આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad