ઈ-ન્યુઝલેટર | # ૧ - નવેમ્બર ૨૦૧૭

પરિસંવાદ: તા.4 અને 5 નવેમ્બર
પરિસંવાદઃ સુરેન્દ્રનગર. ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રી રાજસોભાગ સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે 'અધ્યાત્મ કવિ શ્રીમદ રાજચંદ્રનું સાહિત્યસર્જન' વિશે તા. ૪ અને ૫, નવેમ્બર ૨૦૧૭ના બે દિવસીય પરિસંવાદનું આયોજન કર્યું છે. સ્થળઃ સુરેન્દ્રનગર.






પાક્ષિકી: તા.6 નવેમ્બર
પાક્ષિકીમાં તા:૬/૧૧/૨૦૧૭ને સોમવારે સાંજે છ વાગ્યે શ્રી.દીવાન ઠાકોર વાર્તા "પુસ્તક અને તું"નું પઠન અને કૃતિ લક્ષી ચર્ચા કરશે.વાર્તારસિકો અને સાહિત્ય પ્રેમીઓને આમંત્રણ. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.


રવીન્દ્રભવન: તા.8 નવેમ્બર
શ્રી જયંત મેઘાણી દ્વારા, મારા અનુવાદ પ્રયાસો. તા. 8 નવેમ્બર, સાંજે 6 વાગે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.


વીડિયો - પરિચર્યા: તા.22-8
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત -વીડિયો લીન્‌ક- શ્રી રમણ સોની સંપાદિત 'અવલોકન વિશ્વ' ગ્રંથ વિશે પરિચર્યા. તા.૨૨ ઑગસ્ટ. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

પરબ



આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad