ઈ-ન્યુઝલેટર | # ૧ - એપ્રિલ ૨૦૧૮

શોકાંજલિ
તા.17-4: તાજેતરમાં વિદેહ થયેલા આપણા સર્જકો શ્રી સુભાષ શાહ અને શ્રી કિશોર જાદવને શોકાંજલિ આપવા શોકસભાનું આયોજન. સાંજે 5.30; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.પુસ્તક-પ્રદર્શન
તા.17 થી 21 એપ્રિલ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં.ગ્રંથાલય આયોજિત અનુદિત પુસ્તકોનું પ્રદર્શન. સવારે 11 થી 6. સ્થળ:ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.પરબ - ડાઉનલોડ કરી શકાશેઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad