ઈ-ન્યુઝલેટર | # ૧ - ઓગસ્ટ ૨૦૧૮

રવીન્દ્રભવન; તા.૭ ઓગસ્ટ
રવીન્દ્રભવન: રવીન્દ્રનાથ ટાગોર લિખિત 'વિદાય-અભિશાપ'નું ધ્વનિમુદ્રિત વાચિકમ. તા. ૭ ઓગસ્ટ, મંગળવાર, સાંજે ૬ વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.શ્રી ચી.મં.ગ્રંથાલય આયોજિત પુસ્તક પ્રદર્શન
શ્રી નર્મદ-દલપતયુગનાં પુસ્તકોનું પ્રદર્શન. તા.૧૬ થી ૨૫ ઓગસ્ટ, સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ. .પરબઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad