ઈ-ન્યુઝલેટર | # ૧ - જુલાઈ ૨૦૧૮

શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રનું વ્યાખ્યાન: તા.6 જુલાઈ
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત વ્યાખ્યાનશ્રેણી: વિવેચનના વિવિધ અભિગમો: કૃતિ સંદર્ભે, પહેલું વ્યાખ્યાન, વિષય - "મનોવૈજ્ઞાનિક અભિગમ: કેટલીક સાહિત્યિક કૃતિઓના સંદર્ભે". વક્તા: શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર.
તા.6 જુલાઈ, શુક્રવાર. સવારે 10.30 થી 12. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.રવીન્દ્રભવન: અનિલા દલાલનું વ્યાખ્યાન; તા.11 જુલાઈ
રવીન્દ્રભવન: રવીન્દ્રભવન, ગુજરાતી સાહિત્ય પરિષદ. 'અચલાયતન' અને 'તાશેર દેશ' - અનિલા દલાલનું વ્યાખ્યાન. તા.11 જુલાઈ, સાંજે 6 વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.સાહિત્યસર્જકો - માહિતીપત્રક
સાહિત્યસર્જકો વિશે અધિકૃત માહિતી: આ સામગ્રીને ગુજરાતી સાહિત્ય પરિષદ કાયમી સંગ્રહ -ડેટાબેઝ- તરીકે સાચવી રાખે છે. જેથી અભ્યાસીઓને આપણા લેખકોની જીવનકવન વિષયક માહિતી કોઈ પણ સમયે પ્રાપ્ય બને. આથી આ માહિતીપત્રક બધા જ લેખકોનાં ભરાય એ અપેક્ષિત છે. આ માહિતીપત્રક (આ લીન્ક દ્વારા) ગુજરાતીમાં પૂરી ચોકસાઈથી ભરીને સત્વરે પરત કરવા આગ્રહભરી વિનંતી છે.પરબ - ડાઉનલોડ કરી શકાશેઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad