ઈ-ન્યુઝલેટર | # ૩ - માર્ચ ૨૦૧૮

વક્તવ્ય: તા. ૨૪-૩, ચાંગા
તા. ૨૪-૩, ચાંગા: ગુજરાતી સાહિત્ય પરિષદ અને ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ચાંગાના સંયુક્ત ઉપક્રમે શ્રી હરિનારાયણ આચાર્ય વ્યાખ્યાનમાળા અંતર્ગત ડૉ.ભવભૂતિ પારાશર્ય વક્તવ્ય આપશે. વિષય: જળપ્લાવિત વિસ્તારો, તેના પક્ષીસમુદાયો તથા તેનું સંરક્ષણ. સમય: બપોરે ૨-૧૫ થી ૪-૧૫ કલાકે. સ્થળ: ઓડિટોરિયમ, નર્સિંગ બિલ્ડીંગ, ચારુસેટ કેમ્પસ, નડિયાદ-પેટલાદ સ્ટેટ હાઈવે, ચાંગા.પરબ - ડાઉનલોડ કરી શકાશે
આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad