ઈ-ન્યુઝલેટર | # ૧ - નવેમ્બર ૨૦૧૮

શુભેચ્છાઓ
આપ સૌને નૂતન વર્ષાભિનંદન...


૩૦મું જ્ઞાનસત્ર
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૦મું જ્ઞાનસત્ર, સૂરત, તા.૧૧-૧૨-૧૩ જાન્યુઆરી-૨૦૧૯શ્રી ચી.મં.ગ્રંથાલય આયોજિત પુસ્તક પ્રદર્શન
શ્રી ચી.મં. ગ્રંથાલય આયોજિત - શ્રી ગિજુભાઈ બધેકાના જન્મદિવસ નિમિત્તે બાળસાહિત્યના પુસ્તકોનું પ્રદર્શન તા. ૧૭ નવેમ્બરથી તા.૨૪ નવેમ્બર ૨૦૧૮. સમય: સવારે ૧૧ થી સાંજના ૬. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.રવીન્દ્ર ભવન
રવીન્દ્ર ભવન: 'અજ્ઞાતના પથે રવીન્દ્રનાથ-ત્રણ કાવ્યોનો આસ્વાદ', વ્યાખ્યાન: રાજેન્દ્ર પટેલ, તા. ૧૯-૧૧, સાંજે ૬ વાગે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.


પરબ ઓક્ટોબરઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad