ઈ-ન્યુઝલેટર | # ૨ - સપ્ટેમ્બર ૨૦૧૮

તા.૨૮-૯, વડોદરા
તા.૨૮-૯, વડોદરા: ગુજરાતી સાહિત્ય પરરિષદ અને જનજાગૃતિ અભિયાન, વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રી ભક્તિપ્રસાદ મો. ત્રિવેદીએ (પત્રકારત્વ) વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી ઉર્વીશ કોઠારી 'ગાંધીજીનું પત્રકારત્વ' વિષય પર વક્તવ્ય આપશે. તા.૨૮-૯, શુક્રવાર, સાંજે ૪ વાગ્યે. સ્થળ: ગુજરાતી વિભાગ, ફેકલ્ટી ઓફ આર્ટસ, એમ.એસ.યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.સર્જકને શબ્દાંજલિ; તા.૨૯ સપ્ટેમ્બર
પુસ્તક પરિચય અંતર્ગત સર્જકને શબ્દાંજલિ. તા. ૨૯ સપ્ટેમ્બર, મંગળવાર, સાંજે ૪.૩૦ થી ૫.૩૦ વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદરવીન્દ્રભવન - તા. ૧૦ ઓક્ટોબરપરબ - ઑગસ્ટ - ડાઉનલોડ કરી શકાશેઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad