ઈ-ન્યુઝલેટર | # ૧ - ઓગસ્ટ ૨૦૧૯પુસ્તક પ્રદર્શન

ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે લોકસાહિત્યનાં પુસ્તકોનું પ્રદર્શન. તા.16 ઓગસ્ટથી 31 ઓગસ્ટ. સ્થળઃ ગુજરાતી સાહિત્ય પરિષદ.
૩૧મું જ્ઞાનસત્ર: ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે..

પરબ - ડાઉનલોડઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad