ઈ-ન્યુઝલેટર | # ૧ - ફેબ્રુઆરી ૨૦૧૯

નિરંજન ભગત પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે

નિરંજન ભગત પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે, નિરંજન ભગતનું રેકોર્ડેડ વ્યાખ્યાન, Chitrangada – Tagore’s Myth of illusion and Reality. શુક્રવાર, તા. 1 ફેબ્રુઆરી 2019. સ્થળઃ વિશ્વકોશભવન, ઉસ્માનપુરા. સમયઃ સાંજે 6.samay30.
ગુજરાતી સાહિત્ય પરિષદ અને 'કલરવ' સાહિત્ય વિકાસ ટ્રસ્ટ, પોરબંદર

ગુજરાતી સાહિત્ય પરિષદ અને 'કલરવ' સાહિત્ય વિકાસ ટ્રસ્ટ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે શ્રી જનક ત્રિવેદીએ વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી હર્ષદ ત્રિવેદી 'કિરીટ દૂધાતની વાર્તામાં કરૂણ' વિષય પર વ્યાખ્યાન આપશે. તા.૪-૨-૧૯, સમય: ૧૦ વાગે. સ્થળ: ડો.વીરમભાઈ રાજાભાઈ ગાંધણિયા મહિલા કોલેજ, પોરબંદર.
ગુજરાતી સાહિત્ય પરિષદ અને 'કલરવ' સાહિત્ય વિકાસ ટ્રસ્ટ, પોરબંદર

શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર અને ગુજરાતી વિભાગ, ભાષાસાહિત્યભવનના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાનશ્રેણી, 'વિવેચનાના વિવિધ અભિગમો: કૃતિ સંદર્ભે' બીજું વ્યાખ્યાન. વિષય: કૃતિલક્ષી અભિગમ: કેટલીક કૃતિઓના સંદર્ભે, વક્તા: ડો.શિરીષ પંચાલ. તા.૭ ફેબ્રુયારી, સમય: બપોરે ૧૨ થી ૧.૩૦. સ્થળ: ઉમાશંકર જોષી હૉલ, ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી.
પરબ - ડાઉનલોડઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad