ઈ-ન્યુઝલેટર | # ૨ - મે ૨૦૧૯

વક્તવ્ય

તા.૨૯-૫-૧૯: કવિલોક ટ્રસ્ટ સંચાલિત વિશ્વ કવિતા કેન્દ્ર ઉપક્રમે સિલ્વિયા પ્લાથની કવિતા પર પ્રફુલ્લ રાવલનું વક્તવ્ય. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, સમય: સાંજે ૭ વાગ્યે.
બ.ક.ઠાકોરથી લા.ઠા.

તા.૩૦-૫-૧૯: ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે બ.ક.ઠાકોરની સાર્ધ શતાબ્દી નિમિત્તે 'બ.ક.ઠાકોરથી લા.ઠા.: કાવ્યબાનીની શોધ' પર સિતાંશુ યશશ્ચન્દ્રનું વક્તવ્ય. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, સાંજે ૬ વાગ્યે.

<પરબ - આર્કાઈવ્ઝ: ૧૯૬૦થી ૨૦૧૯આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad