ઈ-ન્યુઝલેટર | # ૧ - સપ્ટેમ્બર ૨૦૧૯

રવીન્દ્રભવન: શ્રી અનિલાબેન દલાલનું વ્યાખ્યાન

બુધવાર, સપ્ટેમ્બર ૧૮, સાંજે ૬.૦૦. શ્રી અનિલાબેન દલાલનું વ્યાખ્યાન; 'રવીન્દ્રનાથની વિશિષ્ટ વાર્તાઓ'. સ્થળઃ ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ. સૌ રસિકોને હાર્દિક નિમંત્રણ.


પુસ્તક પ્રદર્શન

ગુણવંયરાય આચાર્યના જન્મદિવસ નિમિત્તે સાહસકથાઓનાં પુસ્તકોનું પ્રદર્શન. તા.17 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર. સ્થળઃ ગુજરાતી સાહિત્ય પરિષદ.
૩૧મું જ્ઞાનસત્ર

૩૧મું જ્ઞાનસત્ર: ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે..

પરબ

પરબ - ડાઉનલોડઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad