ઈ-ન્યુઝલેટર | # ૧ - ઓગસ્ટ ૨૦૨૦

નોળવેલની મહેકઃ ૩૧ જુલાઈ ૨૦૨૦
-પરિષદની વેબસાઇટ પર - અભિનવ અગાસી પર


નોળવેલની મહેકઃ ૩૧ જુલાઈ ૨૦૨૦ - ‘એ રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે’
‘નોળવેલ’-ના સંઘર્ષશીલ સ્થળે ગુજરાતની યુવા પેઢીનાં, એટલે કે પાંત્રીસેક વર્ષથી ઓછી વયનાં લેખકો (કિશોર-કિશોરીઓ, યુવતીઓ-યુવાનો) ઉમંગથી આવે છે, એ સહુનું પરિષદમાં સ્વાગત. એ યુવા પેઢી સાથે સંવાદ સાધવા દર પખવાડીએ ગુજરાતી સાહિત્યના કેટલાક સમર્થ, વિચારવંત અને નિસ્વાર્થ લેખકો પરિષદની આ અગાસીએ આવતા હતા, આવે છે અને આવશે, એનો અમને સહુને ભારે આનંદ છે. પરિષદ એથી ભરીભરી બને છે....

આ અગાસી પર આવવાની સીડી માટે આ લીન્ક પર ક્લીક કરો:પરબ

પરબ - આર્કાઈવ્ઝઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad