ઈ-ન્યુઝલેટર | # ૨ - ફેબ્રુઆરી ૨૦૨૦

આગામી કાર્યક્રમો

પહેલી માર્ચે... પરિષદ ચાલો...

સ્વાયત્તતા સંમેલન: પહેલી માર્ચે... પરિષદ ચાલો... સહુ સાથે, સ્વાયત્તતા કાજે, લોકશાહીને આદર આપો... સ્થળ: રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ; તા.૧ માર્ચ, ૨૦૨૦ રવિવારે બપોરે ૨.૦૦ કલાકે.
સ્વાયત્તતા સંમેલન - ૧ માર્ચ ૨૦૨૦

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા
 • સ્વાયત્તતા સંમેલન - ૧ માર્ચ ૨૦૨૦
 • સ્વાયત્તતાનું જાહેરનામું, (સંકલન) પ્રકાશ ન. શાહ, ફેબ્રુઆરી ૨૦૧૯
 • સ્વાયત્તતા, સત્તા અને સાહિત્યકાર, પ્રવીણ પંડ્યા, જાન્યુઆરી ૨૦૧૯
 • સ્વાયત્તતા અંગે થોડીક સીધી વાત, સિતાંશુ યશશ્ચન્દ્ર, ડિસેમ્બર ૨૦૧૯
 • આ ક્ષણે -ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા વિશે, યોગેશ જોષી
 • પ્રમુખીય - સ્વાયત્તતા : એક મોંઘી જણસ, ચન્દ્રકાન્ત ટોપીવાળા
 • વાત સ્વાયત્તતાની - પ્રફુલ્લ રાવલ
 • સ્વાયત્તતા એટલે નિષ્ણાતોની નિર્ણાયક સામેલગીરી - રઘુવીર ચૌધરી
 • સાહિત્ય સ્વાયત્ત હોય, સરકાર નહીં - પરેશ નાયક
 • પત્રસેતુ -સિતાંશુ યશશ્ચન્દ્ર, તથા અન્ય
 • પરબ - જુલાઈ-૧૭: સ્વાયત્તતા
 • સહકારની અપેક્ષા : પ્રેસનોટ તા.૧૬-૦૬-૧૭
 • ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા અંગે જાહેર નિવેદન
 • પરબ
  આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
  This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

  ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
  e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad