ઈ-ન્યુઝલેટર | # ૩ - ઓક્ટોબર ૨૦૨૦

ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષ જાન્યુઆરી-૨૦૨૧થી ડિસેમ્બર-૨૦૨૩ સુધીના પ્રમુખની ચૂંટણી:
-પરિષદની વેબસાઇટ પર - પરિણામ


ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષ જાન્યુઆરી-૨૦૨૧થી ડિસેમ્બર-૨૦૨૩ સુધીના પ્રમુખની ચૂંટણી:
તા.૨૩-૧૦-૨૦૨૦-મતગણતરી:
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ૨૦૨૧-૨૦૨૩ ચૂંટણીનું પરિણામ સવારે ૧૧.૦૦ વાગ્યાથી પરિષદની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. દર બે કલાકે વધુ અપડેટ મુકાશે.

તા. ૨૫-૧૦-૨૦૨૦- મતગણતરી: સવારે ૧૧.૦૦ વાગ્યાથી સંસ્થા સભ્ય, સંવર્ધક સભ્ય અને મધ્યસ્થ સમિતિનું પરિણામ વેબસાઈટ ઉપર મુકાશે અને દર બે કલાકે વધુ અપડેટ મુકાશે.

મતગણતરી વખતે ઉમેદવાર કે એના અધિકૃત પત્ર સાથેની વ્યક્તિ હાજર રહી શકશે.

પ્રવીણ ત્રિવેદી (આઈ. એ. એસ. નિવૃત્ત)
-ચૂંટણી અધિકારી
પરબ

નોળવેલની મહેકઃ ૧૫ ઑક્ટોબર ૨૦૨૦આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad