|
પરબ ૨૦૧૫- આર્કાઈવ્ઝ
 
પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમ
૨૦ ઑગસ્ટથી : ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમના વર્ગો શરૂ થનાર છે. સંપર્ક
સરનામું - ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૯.
|
|
અડતાલીસમું અધિવેશન:
અડતાલીસમું અધિવેશન: ગુજરાતી સાહિત્ય પરિષદનું અડતાલીસમું અધિવેશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ યુથ ડેવલપમેન્ટના યજમાનપદે ભુજ મુકામે તારીખ ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ યોજાશે.
|
|