ગુજરાતી દીર્ઘકાવ્ય વિશે પરિસંવાદ:
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અને 'કવિલોક' ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'ગુજરાતી દીર્ઘકાવ્ય' વિશે એક દિવસીય પરિસંવાદનું આયોજન તા.૩૦-૭-૨૦૧૬ને શનિવારના રોજ સવારે ૯.૩૦થી સાંજે ૫.૩૦ સુધી ગોવર્ધન અમૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમરોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. પરિસંવાદમાં રસ ધરાવનારાઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ફોન નંબર 26587947 પર નામ નોંધાવી શકશે.
પરબ: 'પરબ' મે ૨૦૧૬ ડાઉનલોડ કરી શકાશે.
