


શોકાંજલિ સભા:
તા.૨૦-૪: વિદેહ થયેલા આપણા નીચેના સર્જકો માટે શોકાંજલિ-સભા: સદગત રવીન્દ્ર ઠાકોર, સદગત જનક નાયક. સાંજે ૫.૩૦; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
વક્તવ્ય
તા.૧૮-૪ : શ્રી હરિનારાયણ આચાર્ય વ્યાખ્યાનમાળા અંતર્ગત 'પક્ષી નિરીક્ષણ: ગુજરાતના પક્ષીસાહિત્યના સંદર્ભે' ડૉ.બકુલ ત્રિવેદીનું વક્તવ્ય. સાંજે ૫.૩૦; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
ગ્રંથગોષ્ઠિ
તા.૨૫-૪: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અને દર્શક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 'ગ્રંથગોષ્ઠિ' કાર્યક્રમમાં શ્રી વર્ષા અડાલજાની નવલકથા વિષે શ્રી ભરત મહેતાનું વક્તવ્ય. સાંજે ૬.૦; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
પરબ - નવીનતમ અંક - ડાઉનલોડ કરી શકાશે.
|