રવીન્દ્રભવન: તા.૧૬ ઑગસ્ટ
શ્રી નિરંજન ભગત, રવીન્દ્રનાથ ટાગોરકૃત 'ચિત્રાંગદા' પર વ્યાખ્યાન આપશે તથા તેમનું એક વિશિષ્ટ નવું પુસ્તક 'Textual Study : The West Land, Four quartets, ચિત્રાંગદા'નું પ્રાગટ્ય થશે.
તા.૧૬ ઑગસ્ટ, સાંજે ૬-૦ વાગ્યે, સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

ગ્રંથ પરિચર્યા: તા.૨૨-ઑગસ્ટ
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત શ્રી રમણ સોની સંપાદિત 'અવલોકન વિશ્વ' ગ્રંથ વિશે પરિચર્યાનું આયોજન થયું છે. તા.૨૨ ઑગસ્ટ. સાંજે ૪ કલાકે, સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

પરિસંવાદ: તા. ૨૬-ઑગસ્ટ
પરિસંવાદ, તા. ૨૬-ઑગસ્ટ: પરિસંવાદ-પુરસ્કાર મીમાંસા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના ઉપક્રમે એક દિવસીય પરિસંવાદનું આયોજન કર્યું છે. સમય- સવારે ૯.૩૦ થી.

પરબ

|
|