પરિસંવાદ: તા.૧૬ ડિસેમ્બર
પરિસંવાદ: 'પ્રકારોત્સવ'. કવિતા, નવલિકા, નાટક, વિવેચન, નિબંધ, નવલકથા.. તા.૧૬-૧૨, સાંજે ૫ વાગે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૯મું અધિવેશન
ગુજરાતી સાહિત્ય પરિષદનું આગામી ૪૯મું અધિવેશન શ્રી ગુજરાતી સેવા મંડળ, સિકંદરાબાદના યજમાનપદે સિકંદરાબાદ મુકામે તારીખ ૨૩, ૨૪, ૨૫ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ યોજાશે.

વર્ષ ૨૦૧૮-૨૦૨૦ - ચૂંટણીનું પરિણામ

વીડિયો - પરિચર્યા: તા.16-9
પરિચર્ચા, તા.16-9-17: કાન્ત - 'પર્યવલોકન' - ભાગ 1, 2 -વીડિયો લીન્ક તા.16 સપ્ટેમ્બર. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
પરબ: કાન્ત: પર્યવલોકન વિશેષાંક, નવેમ્બર 2017 - ડાઉનલોડ કરી શકાશે.

|
|