શ્રી રવિશંકર વ્યાખ્યાનમાળાનું ચૌદમું વ્યાખ્યાન: ડૉ.રતન પારિમૂ આપશે, વિષય: ગુજરાતી શૈલી અને જૈન હસ્તપ્રત ચિત્રકલા. તા. ૧૮-૨, સાંજે ૫ વાગે.
વલસાડ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા સંસ્કાર મિલન, વલસાડ અને લાયન્સ ક્લબ ઑફ બલસારના સંયુક્ત ઉપક્રમે ઉશનસ વ્યાખ્યાનમાળા અંતર્ગત વક્તવ્ય આપશે: પ્રા. સંધ્યા ભટટ, વિષય: સદમાતાનો ખાંચો અને... તા. ૨૬-૨-૨૦૧૭, સમય: ૪ વાગે. સ્થળ: લાયન્સ હૉલ, જવાહરનગર સોસાયટી, વલસાડ.
મુંબઈ: તારાબહેન મંગળદાસ વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી સેજલ શાહનું વક્તવ્ય. વિષય: સમય: બપોરે ૧૨ વાગે. સ્થળ: SNDT આર્ટ્સ કૉલેજ, મુંબઈ.
રવીન્દ્રનાથનાં નાટકો-'મુક્તધારા', 'રક્ત કરબી' અંગે ચર્ચા- નિરંજન ભગત, અનિલા દલાલ, રાજેન્દ્ર પટેલ, સુજ્ઞા શાહ, શૈલેશ પારેખ.તા.૮-૨, ગુજરાતી સાહિત્ય પરિષદ. આ લીન્ક પરથી મેળવી શકાશે.
પરબ

|