રવીન્દ્રભવન; તા.૭ ઓગસ્ટ
રવીન્દ્રભવન: રવીન્દ્રનાથ ટાગોર લિખિત 'વિદાય-અભિશાપ'નું ધ્વનિમુદ્રિત વાચિકમ. તા. ૭ ઓગસ્ટ, મંગળવાર, સાંજે ૬ વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

શ્રી ચી.મં.ગ્રંથાલય આયોજિત પુસ્તક પ્રદર્શન
શ્રી નર્મદ-દલપતયુગનાં પુસ્તકોનું પ્રદર્શન. તા.૧૬ થી ૨૫ ઓગસ્ટ, સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ. .

પરબ

|