શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રનું વ્યાખ્યાન: તા.6 જુલાઈ
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત વ્યાખ્યાનશ્રેણી: વિવેચનના વિવિધ અભિગમો: કૃતિ સંદર્ભે, પહેલું વ્યાખ્યાન, વિષય -
"મનોવૈજ્ઞાનિક અભિગમ: કેટલીક સાહિત્યિક કૃતિઓના સંદર્ભે". વક્તા: શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર.
તા.6 જુલાઈ, શુક્રવાર. સવારે 10.30 થી 12. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
