ગુજરાતી માધ્યમ ધરાવતી શાળા તરફથી
તા.૩-૩: ગુજરાતી માધ્યમ ધરાવતી શાળા તરફથી ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્યની ઉત્તમ કૃતિઓનું મનપસંદ મંચન, વાચિકમ અને લયાત્મક પઠન. સાંજે ૪ થી ૬.૩૦; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

રવીન્દ્ર સાહિત્ય અંગે પરિસંવાદ
તા.૧૦-૩: રવીન્દ્રભવન - રવીન્દ્ર સાહિત્ય અંગે પરિસંવાદ. વક્તા અને આમંત્રિત શ્રોતાઓની યાદી અને પરિસંવાદનું સમયપત્રક અહીંથી ડાઉનલોડ થઈ શકશે. સવારે ૯.૩૦ થી બપોરે ૪.૩૦; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ. રવીન્દ્ર સાહિત્ય અંગે પરિસંવાદ
 
|