અલભ્ય પુસ્તકોનું તેમજ પ્રાચીન અદેય સામયિકોનું પ્રદર્શન
તા.૧૭-૩: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ચી.મં.ગ્રંથાલયના સ્થાપના દિન નિમિત્તે અલભ્ય પુસ્તકોનું તેમજ પ્રાચીન અદેય સામયિકોનું પ્રદર્શન. સવારે ૧૧ થી સાંજે ૬; સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

પરબ - ડાઉનલોડ કરી શકાશે

|