વક્તવ્ય: તા. ૨૪-૩, ચાંગા
તા. ૨૪-૩, ચાંગા: ગુજરાતી સાહિત્ય પરિષદ અને ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ચાંગાના સંયુક્ત ઉપક્રમે શ્રી હરિનારાયણ આચાર્ય વ્યાખ્યાનમાળા અંતર્ગત ડૉ.ભવભૂતિ પારાશર્ય વક્તવ્ય આપશે. વિષય: જળપ્લાવિત વિસ્તારો, તેના પક્ષીસમુદાયો તથા તેનું સંરક્ષણ. સમય: બપોરે ૨-૧૫ થી ૪-૧૫ કલાકે. સ્થળ: ઓડિટોરિયમ, નર્સિંગ બિલ્ડીંગ, ચારુસેટ કેમ્પસ, નડિયાદ-પેટલાદ સ્ટેટ હાઈવે, ચાંગા.

પરબ - ડાઉનલોડ કરી શકાશે

|