શોકાંજલિ; તા.૧૮ સપ્ટેમ્બર
તાજેતરમાં વિદેહ થયેલા આપણા સર્જકો - શ્રી અમૃતલાલ વેગડ, શ્રી હરનીશ જાની, શ્રી રજની વ્યાસ અને શ્રી ભગવતીકુમાર શર્માને શોકાંજલિ આપવા શોકસભાનું આયોજન કર્યું છે. તા. ૧૮ સપ્ટેમ્બર, મંગળવાર, સાંજે ૫ વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ

શ્રી ચી.મં.ગ્રંથાલય આયોજિત પુસ્તક પ્રદર્શન
શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જન્મદિવસ નિમિત્તે પંડિતયુગનાં પુસ્તકોનું પ્રદર્શન. તા.૧૭ થી ૨૨ સપ્ટેમ્બર, સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ. .

પરબ

|