|
નોળવેલની મહેકઃ ૩૧ જુલાઈ ૨૦૨૦ - ‘એ રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે’
‘નોળવેલ’-ના સંઘર્ષશીલ સ્થળે ગુજરાતની યુવા પેઢીનાં, એટલે કે પાંત્રીસેક વર્ષથી ઓછી વયનાં લેખકો (કિશોર-કિશોરીઓ, યુવતીઓ-યુવાનો) ઉમંગથી આવે છે, એ સહુનું પરિષદમાં સ્વાગત. એ યુવા પેઢી સાથે સંવાદ સાધવા દર પખવાડીએ ગુજરાતી સાહિત્યના કેટલાક સમર્થ, વિચારવંત અને નિસ્વાર્થ લેખકો પરિષદની આ અગાસીએ આવતા હતા, આવે છે અને આવશે, એનો અમને સહુને ભારે આનંદ છે. પરિષદ એથી ભરીભરી બને છે....
આ અગાસી પર આવવાની સીડી માટે આ લીન્ક પર ક્લીક કરો:
પરબ
પરબ - આર્કાઈવ્ઝ
 
|