|
નોળવેલની મહેકઃ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ - સ્વાગત. પરિષદની, બલ્કે પરિષદ રૂપી ‘નોળવેલની મહેક’-માં, સ્વાતંત્ર્ય દિને, સહુનું સ્વાગત.
ઝેરીલા સાપ તો હોવાના, નોળિયા પણ હોવાના, નોળવેલ પણ. સત્તાખોરીના સાપો સામે અણનમ લડત, પ્રજાની અને અદના માણસની, અટકવાની નથી. એ લડત જેટલી સામુદાયિક છે એટલી જ વ્યક્તિની અંગત લગની અને માણસાઈની પાયાની જરૂરિયાતમાંથી આવે છે. એ લડતનું નામ ‘સ્વાતંત્ર્ય’. અપરનામ ‘સાહિત્ય’. એક વિશેષ નામ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, ગોવર્ધનરામ અને ગાંધીની પરિષદ.....
આ અગાસી પર આવવાની સીડી માટે આ લીન્ક પર ક્લીક કરો:
પરબ
પરબ - ઓગસ્ટ ૨૦૨૦

|