આગામી કાર્યક્રમો
પુસ્તક પ્રદર્શન - તા.૧૭ જાન્યુઆરીથી
શ્રી લાભશંકર ઠાકરના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી નાટકોનાં પુસ્તકોનું પ્રદર્શન: તા.૧૭ જાન્યુઆરીથી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૦. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
|
વડોદરા: તા.૧૯ જાન્યુઆરી
એક નોખી બપોર, એક અનોખી સાંજ: 'કલ્યાણગ્રામ' થી 'કલ્પતરૂ': ગુજરાતી નવલકથામાં યુટોપિયા અને ડિસટોપિયાની એક જાંચ; તા.૧૯ જાન્યુઆરી, ૨૦૨૦. સ્થળ: બળવંત પારેખ સેન્ટર ઓફ જનરલ સિમેન્ટીક્સ એન્ડ અધર હ્યુમન સાયન્સિઝ, રેલ્વે સ્ટેશન પાછળ, અલકાપુરી તરફ, વડોદરા.
 |
સ્વાયત્તતા સંમેલન - ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૦
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા

|
પરબ
પરબ - ડાઉનલોડ

|