ઈ-ન્યુઝલેટર | # ૨ -જાન્યુઆરી ૨૦૧૩

શોકસભા

ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટી અને પ્રખર સાહિત્યપ્રેમી શ્રી બળવંતભાઈ પારેખ (બી.કે.પારેખ)ને શ્રદ્ધાંજલિ

તા.૩૦ જાન્યુઆરી સાંજે ૬ વાગે.

શોકસભા: શ્રી બળવંતભાઈ પારેખ

રવિશંકર વ્યાખ્યાન શ્રેણી

આ શ્રેણીનું દસમું વ્યાખ્યાન

વિષય: રંગભૂમિની સંગત

વક્તા: નાટ્યસર્જક શ્રી નૌશિલ મહેતા નાટક 'લીલા'નું પઠન કરશે.
નાટ્ય-દિગ્દર્શક શ્રી મનોજ શાહ
સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
સમય: તા.૩ ફેબ્રુઆરી, સાંજે ૬ વાગે.

પરબ:જાન્યુઆરી ૨૦૧૩

ડાઉનલોડ કરવા પસંદ કરો

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Jan02-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad