ઈ-ન્યુઝલેટર | # ૧ - ઑગસ્ટ ૨૦૧૪

આગામી કાર્યક્રમો

  • જન્મશતાબ્દી વ્યાખ્યાનમાળા: તા.૨૩-૯ના રોજ મૂર્ધન્ય સાહિત્યકાર મુકુન્દરાય પારાશર્ય વિશે શ્રી રમેશ ર.દવે વ્યાખ્યાન આપશે. અને ચરિત્રગ્રંથમાંથી જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ પઠન કરશે.


  • પાક્ષિકી તા.૨૧-૮નારોજ વાર્તા પઠન.


  • વિશ્વ કવિતા કેન્દ્ર : તા.૬,૧૩,૨૦-૮-૨૦૧૪ના રોજ સાંજે ૭-૦૦ કલાકે બુધસભા અને તા.૨૭-૮-૨૦૧૪ના રોજ વ્યાખ્યાન.


  • એની સરૈયા પ્રોત્સાહન્નિધિ અંતર્ગત: તા.૩૦-૮ના રોજ બહેનો દ્વારા વાર્તાપઠન. સાંજે ચાર વાગે.


  • જ્ઞાનસત્ર: તારીખ ૧૯, ૨૦, ૨૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ આ જ્ઞાનસત્ર ગુજરાત બહાર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં ત્યાંના ગુજરાતી સમાજના નિમંત્રણથી યોજાશે.


  • પરબ: જૂન ૨૦૧૪


    આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
    Aug01-14:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

    ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
    e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad