ગુજરાત યુનિવર્સિટી માન્ય પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ:
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમના વર્ગોનું સત્ર ૧૫ જુલાઈ, ૨૦૧૪થી શરૂ થશે. અભ્યાસક્રમમાં જોડાવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. વર્ગો સોમવાર અને મંગળવારે સાંજના ૫.૦૦ થી ૭.૦૦ના સમય દરમ્યાન લેવાશે.
સંપર્કસૂત્ર : કાર્યાલય – (૦૭૯) ૨૬૫૮૭૯૪૭ ; શ્રી ચન્દ્રકાન્ત ભાવસાર (મો) ૯૫૩૭૬૭૧૦૭૩