ઈ-ન્યુઝલેટર | # ૧ - એપ્રિલ ૨૦૧૪

આગામી કાર્યક્રમો

પાક્ષિકી સંયોજક: દિવાન ઠાકોર. તા. ૩-૪-૨૦૧૪ ગુરુવારને સાંજે ૬ વાગે રાજેન્દ્ર પટેલ મોહન પરમારની 'વરસાદ' વાર્તાનો આસ્વાદ કરાવશે. વિજય સોની મૌલિક વાર્તાનું પઠન કરી કૃતિલક્ષી ચર્ચા કરશે.

તા. ૧૭-૪-૨૦૧૪ના ગુરુવારને રોજ સાંજે ૬ વાગે બિપિન પટેલ અન્ય સર્જકની વાર્તાનો આસ્વાદ કરાવશે અને વિજય સોની મૌલિક વાર્તાનું પઠન કરી કૃતિલક્ષી ચર્ચા કરશે.

વિશ્વ કવિતા કેન્દ્ર : તા. ૨, ૯, ૧૬, ૨૩-૪-૨૦૧૪ના રોજ વિશ્વ કવિતા કેન્દ્રના ઉપક્રમે બુધસભા સાંજે ૭ વાગે અને ૩૦-૪-૨૦૧૪ના રોજ વ્યાખ્યાન.

કાર્યક્રમો : એપ્રિલ ૨૦૧૪‘પરબ’ એપ્રિલ ૨૦૧૪
આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Apr01-14:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad