ઈ-ન્યુઝલેટર | # ૧ - ઓક્ટોબર ૨૦૧૫

આગામી કાર્યક્રમો

  • પરિષદના આગામી કાર્યક્રમો: તા. ૦૧-૧૦-૧૫ અને તા. ૧૫-૧૦-૧૫ના રોજ પાક્ષિકીમાં વાર્તાનું પઠન થશે સાંજે ૬.૧૫ કલાકે.

  • વિશ્વકવિતા કેન્દ્ર અંતર્ગત: તા. ૭, ૧૪, ૨૧, ૨૮ના રોજ વ્યાખ્યાન સાંજે સાત વાગે.

  • સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.


અભિનંદન!

 


‘પરબ’ સપ્ટેમ્બર ૨૦૧૫


  

અડતાલીસમું અધિવેશન: ગુજરાતી સાહિત્ય પરિષદનું અડતાલીસમું અધિવેશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ યુથ ડેવલપમેન્ટના યજમાનપદે ભુજ મુકામે તારીખ ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ યોજાશે.
વધુ માહિતી માટે સંપર્ક:
કાર્યાલય: (૦૭૯) ૨૬૫૮૭૯૪૭ - ૨૬૫૭૬૩૭૧
ઈમેલ: gspamd@vsnl.net - gspamd@vsnl.net


આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Oct1-15:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad