ઈ-ન્યુઝલેટર | # ૧ - ઑક્ટોબર ૨૦૧૬

ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા. ૨૩-૯-૨૦૧૬ના રોજ ‘કરુણપ્રશસ્તિ’ વિશે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિસંવાદની ઉદ્દઘાટન બેઠક પરિષદના પ્રમુખ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાની અધ્યક્ષતામાં સવારે ૯.૩૦ કલાકે શરૂ થઈ હતી.
કેટલાંક અંશો યુ-ટ્યુબ લીન્ક પરથી *યુ-ટ્યુબ લીન્ક* જોઈ શકાશે.

ગુજરાતી સાહિત્ય પરિષદ (યુ-ટ્યુબ)


૨૯મું જ્ઞાનસત્ર મગરવાડામાં: આ જ્ઞાનસત્ર બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડાસ્થિત શ્રી સર્વસાધારણ માનવ સેવા ટ્રસ્ટના યજમાન પદે શ્રી જૈન માણિભદ્રવીર દેરાસર ધર્મશાળાના પરિસરમાં તા. ર૩, ૨૪, ૨૫ ડિસેમ્બરના રોજ યોજાશે. જેનો વિગતવાર કાર્યક્રમ આ લીન્ક પરથી મેળવી શકાશે.
પરબ: સપ્ટેમ્બરઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad