અધિવેશન, જ્ઞાનસત્ર

૨૦૧૭

ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૯મું અધિવેશન, ડિસેમ્બર-૨૦૧૭


 • નોંધ: અધિવેશનમાં ભાગ લેવા ઈચ્છતા પ્રતિનિધિઓએ ભોજન-ઉતારા શુલ્ક રૂ.400/- તથા પ્રતિનિધિ શુલ્ક રૂ.300/- ભરવાના રહેશે. કુલ રૂ.700/- થશે. વિદ્યાર્થીઓએ 50 ટકા રકમ ભરવાની રહેશે (કાર્યક્રમનો અહેવાલ રજૂ કરનાર વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવશે.) ભોજન-ઉતારા અને પ્રતિનિધિ શુલ્ક તા.15-12-2017 સુધીમાં પરિષદ કાર્યાલય, અમદાવાદમાં ભરી દ્વાથી વ્યવસ્થા સરળ થશે. ત્યારબાદ સ્વીકારવામાં આવશે નહીં. વ્યવસ્થામાં સહાયભૂત થવા ઉપરની તારીખ સુધીમાં આપની ડેલિગેટ ફી ભરાઈ જાય તે ઈચ્છનીય છે. ત્યારબાદ સ્થળ પર ભરનારે દોઢો ચાર્જ ચૂકવવાનો રહેશે.


૨૦૧૬

ગુજરાતી સાહિત્ય પરિષદ : ઓગણત્રીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૬


૨૦૧૫

ગુજરાતી સાહિત્ય પરિષદ : અડતાલીસમું અધિવેશન, ડિસેમ્બર-૨૦૧૫


૨૦૧૪

ગુજરાતી સાહિત્ય પરિષદ : અઠ્ઠાવીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૪


૨૦૧૩

ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૭મું અધિવેશન, ડિસેમ્બર-૨૦૧૩

ગુજરાતી સાહિત્ય પરિષદના સુડતાલીસમા અધિવેશન એન.એસ.પટેલ આર્ટસ કૉલેજના યજમાનપદે આણંદ મુકામે તારીખ : ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર ૨૦૧૩.

અધિવેશનના પ્રમુખ: કવિ-વિવેચક, ચરિત્રકાર ને પૌર્વાત્ય-પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસી શ્રી ધીરુ પરીખ.

 

 • વાર્ષિક અહેવાલ: ૨૦૧૩ (૪૭મું અધિવેશન)
 • પરિષદ પ્રમુખશ્રી ધીરુભાઈનું વક્તવ્ય, ૨૦૧૩
 • અધ્યક્ષશ્રીનાં વક્તવ્યો, ૨૦૧૩
 • 'પરબ'માંથી અહેવાલ:૪૭મું અધિવેશન
 • મિડિયા-પ્રેસનોંધ: ૪૭મું અધિવેશન, ૨૦૧૩
 • કાર્યક્રમની માહિતી:૪૭મું અધિવેશન, ૨૦૧૩
 • નિમંત્રણ


 • ૨૦૧૨

  ગુજરાતી સાહિત્ય પરિષદ : સત્તાવીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૨  ૨૦૧૧

  ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૬મું અધિવેશન, ૨૦૧૧

  અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
  ૪૬મું અધિવેશન, ૨૦૧૧

  ૨૦૧૦

  ગુજરાતી સાહિત્ય પરિષદ : છવ્વીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૦

  કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
  છવ્વીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૦

  ૨૦૦૯

  ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૫મું અધિવેશન, ૨૦૦૯

  અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
  ૪૫મું અધિવેશન, ૨૦૦૯

  ગુજરાતી સાહિત્ય પરિષદ : પચ્ચીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૦૮

  ગુજરાતી સાહિત્ય પરિષદનું પચ્ચીસમું જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન સોસાયટીના નિમંત્રણથી તા.૨૬-૨૭-૨૮ ડિસેમ્બર, ૨૦૦૮ દરમિયાન કીમ (જિ.સુરત) મુકામે શ્રી નારાયણભાઈ દેસાઈના પ્રમુખસ્થાને યોજાશે.

  અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
  પચ્ચીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૦૮

  ૨૦૦૭

  ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૪મું અધિવેશન, ૨૦૦૭

  ગાંધીનગર કલ્ચરલ ફોરમના યજમાન પદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૪મું અધિવેશન તા.૨૦-૨૧-૨૨, ડિસેમ્બર-૨૦૦૭ દરમિયાન યોજાશે.

  અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
  ૪૪મું અધિવેશન, ૨૦૦૭

   

   


  વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.