પ્રવૃત્તિ
વિવિધ પ્રવૃત્તિઓ
- સંશોધન-પ્રવૃત્તિ: ક.લા.સ્વાધ્યાયમંદિર
- ક.લા.સ્વાધ્યાયમંદિરને સંશોધન-સંસ્થા તરીકે માન્યતા મળી છે.
- સાહિત્ય કોશનું નિર્માણ ભાગ - ૧,૨,૩
- ગુજરાતી ભાષાનો ઇતિહાસ ભાગ - ૧,૨,૩,૪,૫,૬
- અનુસ્નાતક શિક્ષણ માટેની માન્યતા
- પ્રોફેસર, રીડર અને લેક્ચરર દ્વારા ચાલતો વિભાગ
- જાહેર ગ્રંથાલય: ચી.મ.ગ્રંથાલય
- ૮૦ હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ
- વાચનની સુવિધા
- રવિવારે પણ સેવા ઉપલબ્ધ
- વાચક સભ્યો
- પ્રકાશન વિભાગ
- ૨૦૦થી વધુ પુસ્તકોનું પ્રકાશન
- વાર્ષિક કવિતાચયન ૧૯૯૨થી ૨૦૦૪ - ૧૩ પુસ્તક
- વાર્ષિક ટૂંકીવાર્તાચયન ૧૯૯૪-૯૫થી ૨૦૦૪ - ૧૦ પુસ્તક
- શતાબ્દી ગ્રંથ પ્રકાશન શ્રેણીમાં સ્વીકૃત થયેલ પુસ્તકો આ હેતુ માટે મળતાં દાન દ્વારા પ્રગટ કરવામાં આવે છે. આ શ્રેણીમાં પુસ્તકો પ્રકાશિત
- ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત બી.કે.મજમુદાર પ્રકાશન શ્રેણી, લેખકનું નામ પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ
- દર વર્ષે આશરે ૧૨ પુસ્તકોનું પ્રકાશન
- અન્ય મુખ્ય પ્રવૃત્તિઓ
- 'પરસ્પર' ફોરમ
- વાંચે ગુજરાત
- સાહિત્યસિદ્ધાંતશ્રેણી
- સ્મૃતિ સમિતિ - ૩
- સ્વાધ્યાયપીઠ - ૫
- વ્યાખ્યાનમાળાઓ - ૧૩
- નાટ્યપરિક્રમા
- અનેક પરિસંવાદો
- આપણો સાહિત્ય-વારસો
- ગ્રંથગોષ્ઠિ
- બુધ-સભા (૬૦ વર્ષ જૂની કાવ્યપ્રવૃત્તિ)
- પાક્ષિકી (ગદ્ય-સર્જકો)
- દ્રશ્ય-શ્રાવ્ય કેન્દ્ર
- અનુવાદ કેન્દ્ર
- પત્રકારત્વ, અનુવાદ અભ્યાસક્રમ
- દર બે વર્ષે ૬૦ પારિતોષિકોનું અર્પણ
- જ્ઞાનસત્ર તથા અધિવેશન
- સાહિત્યયાત્રા
- અભ્યાસક્રમો
- માતૃભાષા સંવર્ધન
- આનંદની ઉજાણી
- સર્જક સાથે સંવાદ (નવસર્જકો માટે)
- રવીન્દ્રભવન * બાળવિભાગ * સચ્ચિદાનંદ એવોર્ડ * ડાયસ્પોરા સાહિત્ય
- ઉપલબ્ધ સુવિધાઓ
- રા.વિ.પાઠક સભાગૃહ - ૩૦૦ બેઠક
- ગોવર્ધન સ્મૃતિ મંદિર - ૧૦૦ બેઠક (વ્યાખ્યાન માટે ખંડ)
- મેઘાણી પ્રાંગણ - ઓપન એર થિયેટર
- મેઘાણી જ્ઞાનપીઠ - સભા આયોજન માટે ખંડ
- પુસ્તક વેચાણ કેન્દ્ર 'ગ્રંથવિહાર'
- વિશ્વ કવિતા કેન્દ્ર
-
પરિષદના પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ :
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.