વિશ્વ કવિતા કેન્દ્ર
કાવ્યપઠન
કવિલોક ટ્રસ્ટ
કવિલોક ટ્રસ્ટની સુવર્ણજયન્તી નિમિત્તે મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપઠનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ: ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૮ બુધવાર, સમય: સાંજે ૬ વાગ્યે
સ્થળ: વિશ્વ કવિતા કેન્દ્ર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પાછળ, અમદાવાદ ૩૮૦ ૦૦૯
કાર્યક્રમનાં કેટલાંક અંશ 'પૉડકાસ્ટ' કરવામાં આવ્યાં છે. તે અહીંથી સાંભળી શકાશે.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.