ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : અશોક હર્ષ


અશોક હર્ષ  Ashok Harsh

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

અશોક રતનસી હર્ષ (૨૭-૯-૧૯૧૫): વાર્તાકાર, ચરિત્રકાર, પદ્યકાર, અનુવાદક. જન્મ વતન અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંદ્રામાં. મેટ્રિકના વર્ષમાં અભ્યાસ છોડી સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાયેલા. પત્રકારત્વ મુખ્ય વ્યવસાય. ૧૯૫૩માં કુમારચંદ્રક પ્રાપ્ત.

એમના નવલિકાસંગ્રહોમાં મૌલિક અને અનુદિત વાર્તાઓ સંગ્રહિત છે. મુખ્યત્ત્વે સાહસકથા અને વિજ્ઞાનકથાઓમાં માનવમનની વિલક્ષણતાઓને સહજ રીતે પ્રગટ કરે છે. વિદેશી કૃતિઓના સાર ગુજરાતીમાં સરળ ભાષામાં મૂકી આપીને પણ તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.